બે ભાઈ ના લગ્ન હોવાથી પિયર આવેલી ત્રણ બહેનો થઈ ગઈ વિધવા.. જાણો શું બની ઘટના

એક તરફ લગ્નસરા ચાલી રહી છે અને બીજી તરફ અકસ્માતો એક ઘટના પણ દિવસેને દિવસે વધી રહી છે. હાઇવે ઉપર એટલા ભયંકર અકસ્માત થતા હોય છે કે બહાર નીકળતા પણ ડર લાગે. તેમાં પણ જ્યારે ઘરમાં પ્રસંગ હોય ત્યારે જો કોઈ વ્યક્તિ બહાર જાય કે બહારથી આવતું હોય તો પરિવારના વડીલોના જીવ અધ્ધર રહે છે. … Read more

ઇટલી થી આવેલા યુવક સાથે બની એવી ઘટના કે તેણે બધું જ છોડીને સાધુ જીવન સ્વીકારી લીધું…. હવે ગિરનારની ગોદમાં બેસીને કરે છે શિવજીનું ભજન

દુનિયાભરમાં ભારતીય સંસ્કૃતિના વખાણ કરવામાં આવે છે. આ સંસ્કૃતિની એક ઝલક જોવા માટે દર વર્ષે વિદેશથી લાખો પ્રવાસીઓ ભારતની મુલાકાતે આવે છે. ઘણી વખત ભા વિદેશી લોકોને ભારતીય સંસ્કૃતિ એટલે ગમી જાય છે કે તેઓ ભારતમાં સેટલ થઈ જાય છે. આવી જ એક ઘટના વિશે જાણકારી સામે આવી છે. ગિરનારની તળેટીમાં આવેલા ભવનાથ મંદિર ખાતે … Read more

આને કહેવાય ચમત્કાર… તુર્કીમાં આવેલા ભૂકંપના કાટમાળ નીચે 128 કલાક સુધી જીવતું રહ્યું 2 મહિનાનું બાળક… જુઓ બે મહિનાના બાળકનો રેસક્યુ વિડિયો

6 ફેબ્રુઆરીએ તુર્કી અને સીરિયામાં ભયંકર ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપના કારણે અનેક લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો અને ચારે તરફ તબાહીનું નજારો જોવા મળ્યો. એક જ ઝટકામાં ઇમારતો કાટમાળ બની ગઈ. પરંતુ આ કાટમાળ વચ્ચે પણ એક જિંદગી ધબકારા લઇ રહી હતી. જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તુર્કીમાં આવેલા ભૂકંપ … Read more

પાટીદાર યુવાનની કંકોત્રી ના ગુજરાત ભરમાં થઈ રહ્યા છે વખાણ, કરાવ્યું એવું લખાણ કે જે વાંચે તે કહે છે વાહ

રાજ્યમાં હાલ લગ્નની સિઝન ચાલી રહી છે. જે યુવક યુવતી ના લગ્ન હોય તે પોતાના લગ્નને ખાસ બનાવવા માટે વિચાર કરતા હોય છે અને એવું કંઈક કરે છે જેના કારણે તેમના લગ્ન સ્પેશિયલ બને. પરંતુ એક કપલ એવું પણ છે કે જેમણે તેમના લગ્નની કંકોત્રીમાં લોકોને જાગૃત કરવા માટેની વાતો લખાવી છે. લગ્નની આ કંકોત્રીમાં … Read more

25 વર્ષ પહેલા વિદેશી યુવતી સાથે કર્યા હતા લગ્ન, હવે પોતાના વતન આવીને ધામધૂમથી કાઢ્યો વરઘોડો

ગુજરાતમાં હાલ લગ્ન સરા ચાલી રહી છે. જ્યાં જુઓ ત્યાં તમને શરણાઈ નું ગુંજતો અવાજ સાંભળવા મળે. હવે તું સોશિયલ મીડિયા નું ચલણ વધી ગયું છે તેથી સોશિયલ મીડિયા ઉપર પણ હાલ લગ્નના જ અવનવા વિડીયો વાયરલ થતા જોવા મળે છે. જોકે લગ્નમાં વરઘોડાનું ખાસ આકર્ષણ હોય છે અને તેના વિડીયો ખૂબ જ વાયરલ થતા … Read more

હિંમતનગરના આ અપંગ દંપતીને કોઈ આપતું નહીં નોકરી… નસીબ એવું બદલ્યું કે આજે 150 જેટલા લોકો તેમને ત્યાં કરે છે નોકરી

આજના સમયમાં યુવાનો માટે બેરોજગારી એક મોટી સમસ્યા બની ગઈ છે. ભણેલા ગણેલા લોકોને પણ યોગ્ય નોકરી મળતી નથી. તેવામાં જો કોઈ વ્યક્તિ દિવ્યાંગ હોય તો નોકરી કરવી તે એક સપનું બની જાય છે. પરંતુ કોઈ વ્યક્તિ મક્કમ મનથી આગળ વધવા માટે મહેનત કરે તો તેને સફળતા ચોક્કસથી મળે છે. આ વાત સાચી સાબિત કરી … Read more

માતા મોગલ ના ચમત્કારથી આ મહિલાનું અશક્ય હોય તેવું કામ થયું પૂરું… મહિલા મોગલ ધામ પહોંચી અને કર્યું આ કામ

માતા મોગલ ઉપર શ્રદ્ધા રાખવામાં આવે તો અશક્યમાં અશક્ય કામ પણ થઈ જાય છે. આ વાત ફરી એકવાર સાચી સાબિત થઈ છે એક મહિલા સાથે. આ મહિલા પણ મોગલ મા ની ભક્ત હતી અને તેના જીવનમાં એક સંકટ આવ્યું હતું. તેના સંકેતના સમયમાં માતા મોગલ એ એવો પરચો બતાવ્યો કે જેના વિશે જાણીને તમે પણ … Read more

ભાવનગરના એક પરિવાર એ દીકરાના લગ્નની કંકોત્રીમાં કરાવ્યું એવું લખાણ કે વાંચીને લોકો રહી ગયા દંગ

લગ્નની સીઝન ચાલી રહી છે તેવામાં કેટલાક લોકોની લગ્નની કંકોત્રી ચર્ચામાં આવી છે. લગ્નમાં હવે અવનવી કંકોત્રી છબાવવાનો ટ્રેન્ડ શરૂ થયો છે. આજે તમને આવી જ એક કંકોત્રી વિશે જણાવીએ જેમાં એક પરિવારે પોતાના દીકરાના લગ્નની કંકોત્રીમાં એવું લખાણ કરાવ્યું છે જેને વાંચીને સૌ કોઈ આશ્ચર્યમાં પડી જાય છે. ભાવનગરના આ પરિવારમાં દીકરાના લગ્ન હતા. … Read more

21 વર્ષની ઉંમરે યુપીપીએસસી પરીક્ષા પાસ કરી આ યુવકે સર્ચી દીધો ઇતિહાસ

ઘણા વિદ્યાર્થીઓ એવા હોય છે જેઓ નાની ઉંમરમાં જ નક્કી કરી લેતા હોય છે કે તેમને જીવનમાં ખૂબ જ આગળ વધવું છે. તેના માટે તેઓ શરૂઆતથી જ દિવસ રાત એક કરીને મહેનત કરે છે. આવા વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ પણ શરૂ કરી દેતા હોય છે. સ્પર્ધાત્મક પરીક્ષાની વાત કરીએ તો તેમાં સૌથી મુશ્કેલ … Read more

ભક્તિની શક્તિ.. નોકરી છોડીને સાધુ બની ગયા અને 26 વર્ષથી મોઢામાં નથી મૂક્યો અન્નનો એક પણ દાણો

આજના સમયમાં પણ ઘણા સાધુ સંતો એવા હોય છે જેમના જીવનને જોઈને ધર્મ અને ભક્તિ ઉપર આપણી આસ્થા વધી જાય. કેટલાક લોકોના તો જીવન વિશે જાણીને એવું લાગે કે આજના સમયમાં આવું શક્ય છે ? આજે તમને એક આવા જ સાધુ વિશે જણાવીએ. આ સન્યાસી ખૂબ જ મુશ્કેલી ભર્યું જીવન જીવી રહ્યા છે. મુશ્કેલી ભર્યું … Read more