કિંજલ દવે પહોંચી તારક મહેતાના સેટ પર, જેઠાલાલ, અંજલી ભાભી સહિતના લોકો સાથે ક્લિક કરી તસવીર

કિંજલ દવે પહોંચી તારક મહેતાના સેટ પર, જેઠાલાલ, અંજલી ભાભી સહિતના લોકો સાથે ક્લિક કરી તસવીર ગુજરાતની લોકપ્રિય ગાયિકા કિંજલ દવે અને તેના ભાવિ પતિ પવન જોશી તારક મહેતાના કલાકારોને મળવા માટે સેટ ઉપર પહોંચ્યા હતા. પવન જોશી અને કિંજલ દવે જેઠાલાલ ના ઘરની મુલાકાતે પહોંચ્યા હતા અને તેની તસવીરો સોશિયલ મીડિયા પર પણ શેર … Read more

પાંદડા ઉપર તરે છે પ્રમુખસ્વામીની પ્રતિમા… જુઓ નયન રમ્ય તસવીરો

અમદાવાદ ખાતે પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવ ખુલ્લો મુકવામાં આવ્યો છે. અહીં દરેક જગ્યામાં ખાસ સંદેશ આપવામાં આવ્યો છે. માણસના જીવનમાં પ્રકૃતિથી લઈને વિજ્ઞાન સુધી બધું જ મહત્વનું છે. આ વાતને ઉદાહરણ દ્વારા પ્રમુખસ્વામી નગરમાં સમજાવવામાં આવી છે. આ સાથે જ અહીં દિલ્હીના અક્ષરધામ જેવી જ પ્રતિકૃતિ પણ બનાવવામાં આવી છે. મંદિરની આજુબાજુ નાના નાના સરોવર છે … Read more

ભગવા રંગનો વિવાદ પહોંચ્યો જુનાગઢ, ઇન્દ્રભારતી બાપુએ કહ્યું ભગવો રંગ અસલીલતા માટે નથી

શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણ ની આગામી ફિલ્મ પઠાણ રિલીઝ થાય તે પહેલા જ વિવાદમાં આવી છે. થોડા સમય પહેલા જ ફિલ્મ નું ગીત બેશરમ રંગ રિલીઝ થયું હતું. આ ગીત રિલીઝ થયાની સાથે જ ભારે વિવાદ શરૂ થયો છે. કારણ કે આ ગીતમાં દીપિકા પાદુકોણે ભગવાન રંગની બિકની પહેરી છે અને અશ્લીલ હરકતો કરી … Read more

ભેસાણના પ્રગતિશીલ ખેડૂતે કરી ઓર્ગેનિક પદ્ધતિથી લાલ મરચીની ખેતી.. આજે કરે છે લાખો રૂપિયાની કમાણી

ભારત ખેતીપ્રધાન દેશ છે અને અહીં દરેક રાજ્યમાં મોટાભાગના લોકો ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. જોકે ખેતી ક્ષેત્રે પણ હવે અવનવી અને આધુનિક પદ્ધતિઓના કારણે ઘણી પ્રગતિ થઈ છે. ઘણા પ્રગતિશીલ ખેડૂતો આધુનિક પદ્ધતિ તરફ વળીને ઓછા ખર્ચે લાખ રૂપિયાની કવાણી કરે છે. આજે તમને એક આવા જ ખેડૂત વિશે જણાવીએ જેમણે પોતાના ચાર … Read more

આ દુકાનમાં આઠ તોલા સોનાથી બનેલા રેઝર થી થાય છે દાઢી.. લોકો કરે છે દાઢી કરાવવા પડાપડી

આજના સમયમાં દરેક ક્ષેત્રમાં સ્પર્ધા સતત વધી રહી છે. તેથી લોકો અન્યથી કંઈક અલગ કરીને લોકોની વચ્ચે ટકી રહેવા માટે સતત પ્રયત્ન કરે છે. ખાસ કરીને વેપારીઓ અને દુકાનદાર સતત નવું નવું કરીને લોકો વચ્ચે પોતાનું આકર્ષણ જમાવી રાખવા ઈચ્છે છે.. આવી જ એક વ્યક્તિ હાલ ખૂબ જ ચર્ચામાં છે. પુણેના આલંદી વિસ્તારમાં એક વાણંદની … Read more

દીકરાની સગાઈ માં મળી રહ્યા હતા લાખો રૂપિયા અને કાર, પણ દીકરીના સસરાએ જે વાત કહી તે સાંભળીને સગાઈમાં હાજર બધા જ લોકો રડી પડ્યા

દરેક દીકરીના માતા પિતા ઈચ્છે છે કે તેમની દીકરીના લગ્ન સારા ઘરમાં થાય અને તેમને સાસરામાં ક્યારેય દુઃખ ન પડે. ઘણા એવા માતા પિતા અને પરિવાર હોય છે જે દીકરીને સમસ્યા ન થાય તે માટે તેની સગાઈ અને લગ્નમાં દહેજ તરીકે અનેક વસ્તુઓ અને લાખો રૂપિયા આપે છે. તેવામાં રાજસ્થાનના કોટા થી એક અનોખી ઘટના … Read more

મેકેનિકલ એન્જિનિયર નોકરી કરવાને બદલે દીક્ષા લઈને બન્યા જ્ઞાન વત્સલ સ્વામી, જાણો શું હતું કારણ

જ્ઞાનવત્સલ સ્વામીને દરેક વ્યક્તિ ઓળખે છે. સોશિયલ મીડિયા પર તેમના મોટીવેશનલ વિડીયો ખૂબ જ પ્રખ્યાત છે. તેમને ફોલો કરનાર લોકોની સંખ્યા પણ લાખોમાં છે. જ્ઞાન વત્સલ સ્વામી સડસડાટ અંગ્રેજી પણ બોલે છે કારણ કે તેઓ ભણેલા ગણેલા વ્યક્તિ છે છતાં પણ સંત બન્યા છે વર્ષ 1991 માં તેમણે મિકેનિકલ એન્જિનિયરિંગ નો અભ્યાસ પૂરો કર્યો હતો. … Read more

વલસાડમાં માતા-પિતા વિનાનો દીકરો મળી આવ્યો રસ્તા ઉપર, નવજાત બાળકનું આ રીતે ખુલી ગયું ભાગ્ય

સમાજમાં ઘણા એવા કિસ્સા બનતા હોય છે જેને જોઈને કંપારી થઈ જાય. તાજેતરમાં વલસાડમાંથી આવી ચેક ઘટના પ્રકાશમાં આવી હતી. અહીં એક નાનકડું બાળક રસ્તા પરથી મળી આવ્યું હતું. તપાસ કરતા જાણવા મળ્યું કે બાળક દીકરો હતો અને તેને તેના માતા પિતાએ છોડી દીધો હતો. લોકોએ સૌથી પહેલા તો તેને હોસ્પિટલમાં દાખલ કર્યો. દીકરાની સારવાર … Read more

ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર મલ્હાર ઠાકર વિશે આ વાત નહીં જાણતા હોય તમે પણ

ગુજરાતી ફિલ્મ છેલ્લો દિવસ આવી ત્યાર પછી ગુજરાતી સિનેમાનો સુરજ ફરીથી ખીલી ઉઠ્યો છે. એક પછી એક અને સુપરહિટ ગુજરાતી ફિલ્મો પણ આવી છે. જોકે છેલ્લો દિવસ ફિલ્મનો જ ક્રેઝ આજે પણ યથાવત છે. આ ફિલ્મના કલાકારો પણ ખૂબ જ પ્રખ્યાત અને લોકપ્રિય થયા હતા. તેમાંથી એક મલ્હાર ઠાકર પણ છે. આ ફિલ્મમાં તેણે વિકીનું … Read more

5000 કરોડથી વધુનું ટર્ન ઓવર ધરાવતા ડાયમંડ કિંગ ની દીકરી અને પુત્રવધુ પ્રમુખસ્વામી મહોત્સવમાં આપી રહી છે નિસ્વાર્થ ભાવે સેવા

અમદાવાદ ખાતે ભવ્ય રીતે પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવની ઉજવણી થઈ રહી છે. લાખોની સંખ્યામાં લોકો આ મહોત્સવને નિહાળવા આવી રહ્યા છે. તેવામાં ઘણા સ્વામી ભક્તો છેલ્લા કેટલાક સમયથી પોતાના કામકાજ છોડીને મહોત્સવ માટે સેવા આપી રહ્યા છે. આ મહોત્સવ ની તૈયારીમાં ડોક્ટર, એન્જિનિયર, એન.આર.આઈ, બિઝનેસમેન સહિતના લોકો અને તેમના પરિવારજનો પણ સામાન્ય માણસની જેમ કામ … Read more