ગજબ કહેવાય… નાના બાળકને સાપ કરડીયો પછી થોડી જ સેકન્ડમાં સાપ મરી ગયો.. બાળકને ન થયું કંઈ જ, જાણો તેનું કારણ
બિહારના ગોપાલગંજ જિલ્લાની એક ઘટના હાલ ખૂબ જ ચર્ચામાં છે. આ ઘટના છે જ એવી કે જેના વિશે જાણીને તમે પણ કહેશો કે ગજબ કહેવાય. ગોપાલગંજ જિલ્લાના એક ગામમાં ચાર વર્ષના બાળકને સાપેક્ષ કર્યો હોવાથી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેના પરિવારના લોકો ચિંતામાં હતા કે તેને સાપ કરડી ગયો છે. પરંતુ સૌના આશ્ચર્ય … Read more