આ ભવ્ય ઘરમાં રહે છે રવિન્દ્ર જાડેજા અને રીવા બા… જુઓ ઘરની અંદરની તસવીરો

તાજેતરમાં જ ગુજરાત વિધાનસભાની ચૂંટણી થઈ અને તેમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજા ના પત્ની રિવાબા જાડેજા ચર્ચા નો વિષય રહ્યા હતા. રિવાબા જાડેજા પ્રથમ વખત ચૂંટણીમાં ઊભા રહ્યા અને મતદાતા હોય તેમને ખોબલે ખોબલે મત આપીને જીતાડી દીધા છે. પ્રચારથી લઈને પરિણામ સુધી રવિન્દ્ર જાડેજા તેની પત્નીની સાથે જ ઉભેલા જોવા મળ્યા. હવે રિવા બા જાડેજા … Read more

મહિલાની માનતા પુરી થતા 11 હજાર રૂપિયા લઈને પહોંચી મોગલધામ… મણીધર બાપુએ કહ્યા આવા શબ્દો

કબરાઉ માં બિરાજતી માતા મોગલ ના પરચા અપરંપાર છે.. જે પણ ભક્ત ને માતા મોગલ ની કૃપાદ્રષ્ટિ પ્રાપ્ત થાય તેનું જીવન ધન્ય થઈ જાય છે. એવા ઘણા લોકો છે જેમને માતા મોગલ ના પરચા અત્યાર સુધીમાં મળી ચૂક્યા છે. જ્યારે ભક્તોને માતાના ચમત્કારની અનુભૂતિ થાય છે તો તે ગમે એટલા દૂર રહેતા હોય તે તુરંત … Read more

ગોપાલ નમકીન ના માલિક બીપીનભાઈએ 8000 રૂપિયામાં જ કરી હતી શરૂઆત.. આજે 3000 કરોડનું છે તેમનું સામ્રાજ્ય

ગોપાલ નમકીન ઘરે ઘરમાં પ્રખ્યાત વસ્તુઓ બની ચૂકી છે. ગોપાલ નમકીન ના માલિક 1000 કરોડથી પણ વધારે ની સંપત્તિ ધરાવે છે. તેમનું નામ ટોચના અમીરોની યાદીમાં પણ આવી ચૂક્યું છે. ગોપાલ નમકીન ના માલિક છે બીપીનભાઇ હદવાણી. તેમણે શૂન્યમાંથી સર્જન કરી અને આજે તેઓ ગોપાલ નમકીનના મારફત થી 1250 કરોડ સુધીની સફરે પહોંચ્યા છે. બીપીનભાઇ … Read more

લાખો રૂપિયાની કમાણી પડતી મૂકી સુરેશભાઈ પટેલ પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં કરી રહ્યા છે સેવા…

પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવ ની શરૂઆત થઈ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મહંત સ્વામીના હસ્તે 600ની વિશાળ જગ્યામાં સ્વામિનારાયણ નગર નું ઉદઘાટન કરવામાં આવ્યું. આ નગરમાં શતાબ્દી મહોત્સવ 15 જાન્યુઆરી સુધી ચાલશે. પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવ ની તૈયારીઓ છેલ્લા બે વર્ષથી ચાલી રહી હતી. આ મહોત્સવમાં સેવા આપવા માટે અનેક હરિભક્તો પોતાના કામકાજ પડતા મૂકીને જોડાઈ … Read more

પુત્ર નું મૃત્યુ થઈ જતા પુત્રવધુ અને પૌત્રીના ભવિષ્ય માટે સાસુ-સસરાઈએ લીધો એવો નિર્ણય કે સમાજમાં ચારે તરફ થઈ રહ્યા છે વખાણ

છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન કોરોના વાયરસ એ ઘણા પરિવારના આધાર છીનવી લીધા છે. ઘણા પરિવાર એવા છે જ્યાં કોરોના વાયરસ ના કારણે પરિવારનો મુખ્ય આધાર જ છીનવાઈ ગયો હોય. આવો જ એક પરિવાર છે જે હાલ ગુજરાતના દરેક પરિવાર માટે ઉદાહરણ રૂપ બન્યો છે. નવસારી નો મહેતા પરિવાર હાલ ખૂબ જ ચર્ચામાં છે. મહેતા પરિવાર … Read more

પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં સેવા આપી રહેલા નિર્મલ કીર્તિ સ્વામીનું અવસાન… ઉત્સવ માં ફરી વળ્યું શોક નું મોજું

અમદાવાદ ખાતે પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી નો કાર્યક્રમ યોજાઇ રહ્યો છે. આ ઉત્સવની ભવ્ય રીતે ઉજવણી થાય તે માટે હજારો હરિભક્તો છેલ્લા કેટલાક મહિનાઓથી દિવસ રાત મહેનત કરી રહ્યા છે. આ ઉત્સવ માટે વિશાળ જગ્યામાં મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેથી મોટી સંખ્યામાં લોકો આ કાર્યક્રમનો આનંદ આરામથી માણી શકે જોકે શતાબ્દી મહોત્સવ દરમિયાન … Read more

પઠાણ ફિલ્મના ગીતનો વિવાદ વકર્યો, રાજભા ગઢવી એ આપ્યું સૌથી મોટું નિવેદન

આગામી વર્ષમાં શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણ ની પઠાન ફિલ્મ રિલીઝ થવાની છે. ફિલ્મના ટ્રેલર પછી તાજેતરમાં જ એક ગીત પણ રિલીઝ થયું છે. આ ગીતમાં દીપિકા પાદુકોણ બોલ્ડ કપડા પહેરીને ડાન્સ કરતી જોવા મળે છે. જોકે આ ગીતમાં એક સિંગ દરમિયાન દીપિકા પાદુકોણે ભગવાન રંગની બિકની પહેરી છે જેના કારણે વિવાદ ભડક્યો છે. આમ … Read more

18 વર્ષની ઉંમરે છોડી દીધું ઘર.. દુનિયાભરમાં 1000 થી પણ વધુ મંદિર બનાવ્યા … જાણો પ્રમુખસ્વામી મહારાજની જીવન …

અમદાવાદ ખાતે સ્વામીનારાયણ સંસ્થાના પ્રમુખસ્વામી મહારાજના જન્મ શતાબ્દી મહોત્સવનો ભવ્ય રીતે આયોજન કરવામાં આવ્યું છે. 14 ડિસેમ્બરે વડાપ્રધાન મોદીએ આ મહોત્સવ નું ઉદઘાટન કર્યું આ મહોત્સવ 15 જાન્યુઆરી 2023 સુધી ચાલશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સ્વીકાર્યું હતું કે પ્રમુખસ્વામી મહારાજ સાથે તેમનો આધ્યાત્મિક પિતા પુત્ર જેવો સ્નેહ હતો. તેમણે આગળ ઉમેર્યું હતું કે આજે છે … Read more

માનતા પૂરી થતાં મહિલા અગિયાર હજાર રૂપિયા અને ચાંદીનું છત્ર લઈને પહોંચી મોગલધામ… મણીધર બાપુએ મહિલાને કહી આ મહત્વની વાત

માતા મોગલ ના પરચા અપરંપાર છે. અત્યાર સુધીમાં હજારો ભક્તોનું જીવન માતા મોગલના દર્શન કરવાથી ધન્ય થઈ ગયું છે. માતા મોગલ ના દર્શન કરીને જે પણ મનોકામના વ્યક્ત કરવામાં આવે તે અચૂક પૂરી થાય છે. માતાના દરબારમાં કોઈપણ વ્યક્તિ નાત જાતના ભેદભાવ વિના આવી શકે છે. અહીં રોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે. … Read more

એરપોર્ટ ઉપર આઇપીએસ અધિકારીની ચેક કરવામાં આવી બેગ… અંદરથી જે નીકળ્યું તે જોઈને અધિકારીઓ પણ દંગ રહી ગયા

તાજેતરમાં વરિષ્ઠ આઈપીએસ અધિકારી અરુણ બોથરાની એક ઘટના સામે આવી છે. ઓરિસ્સાના ટ્રાન્સપોર્ટ કમિશનર તરીકે કાર્યરતરા જ્યારે જયપુર પહોંચ્યા ત્યારે આ ઘટના બની હતી. જયપુર એરપોર્ટ ઉપર તેમની બેગ તપાસવામાં આવી હતી. તેમની બેગમાં એવું કંઈક હતું જેના કારણે તેમને અટકાવવામાં આવ્યા. સ્કેનરમાંથી બેગ કાઢીને જ્યારે બેગ ખોલીને જોવામાં આવી તો બેગ ની અંદરથી લીલા … Read more