સોનાની ચેન જેની પાસે ગીરવે મૂકી તે પરત આપી રહ્યા ન હતા, માતા મોગલ એ કર્યો ચમત્કાર અને…

કચ્છમાં કબરાઉ ખાતે માતાજી સાક્ષાત બિરાજે છે. કબરાવમાં માતા મોગલ બિરાજે છે અને ભક્તોના દુઃખ દૂર કરે છે. અહીં માતાના દર્શન કરવા માટે રોજ મોટી સંખ્યામાં ભક્તો આવે છે. અહીં ભક્તોની વાત સાંભળવા માટે મણીધર બાપુ હાજર હોય છે. મોગલ ધામ ખાતે આવેલ ભક્તો ક્યારેય દુઃખી મનથી પરત જતો નથી તેથી અહીં આવતા ભક્તો માતામાં … Read more

જાણીતા બાળ કલાકાર જીગર ઠાકોરના પિતા નું અવસાન

ગુજરાતમાં એવા ઘણા કલાકારો છે જેમણે નાની ઉંમરમાં મોટું નામ કમાયું છે. તેમાંથી એક જીગર ઠાકોર પણ છે. પરંતુ જીગર ઠાકોરના જીવનમાં હાલ દુઃખનો ડુંગર તૂટી પડ્યો છે. તાજેતરમાં જ જીગર ઠાકોર ના પિતા નું અચાનક અવસાન થયું છે. ગુજરાતના બાળ કલાકાર તરીકે જાણીતા અને લાખો લોકોના દિલ પર રાજ કરતા જીગર ઠાકોરના પરિવાર ઉપર … Read more

19 વર્ષ દેશની સેવા કરીને વતન આવેલા આર્મીના સૈનિક નું લોકોએ કર્યું ભવ્ય સ્વાગત

હજારો પરિવારના સંતાનો જે આર્મીમાં જોડાય છે તે આર્મીના જવાન બનીને પોતાના પરિવારને છોડી દેશની સેવામાં પોતાનું જીવન પસાર કરે છે. લોકો તો આરામથી પોતાના ઘરે દિવાળી સહિતના તહેવારો ઉજવે છે પરંતુ ઘર છોડીને ગયેલા જવાનો સતત ખડે પગે રહીને પોતાનું જીવ જોખમમાં મૂકીને દેશની સુરક્ષા કરે છે. દેશની સેવા કરીને આર્મી જવાનો જ્યારે ફરજ … Read more

દાદાએ દીકરીનું સપનું પૂરું કરવા મંગાવ્યા હાથી, ઘરથી મંડપ સુધી દીકરીને બેસાડી હાથી પર

ગુજરાતમાં ધામધૂમથી લગ્ન થઈ રહ્યા છે. અનેક લગ્નમાં લોકો અવનવા પ્રયોગો કરતા જોવા મળે છે. આવા જ એક લગ્ન હાલ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે અને સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. આ લગ્ન જામનગરમાં યોજાયા હતા. જેમાં જામનગર શહેરની ગલીઓમાં એક શાહી ફુલેકુ નીકળ્યું હતું. જેમ રાજા મહારાજા હાથીની સવારી કરીને ફુલેકામાં નીકળતા હોય તેમ એક … Read more

સાળંગપુરમાં બિરાજતા હનુમાનજીના દર્શન તમે પણ કર્યા હશે,.. પરંતુ નહીં જાણતા હોય આ રહસ્ય

આપણા દેશમાં અનેક પ્રાચીન મંદિરો આવેલા છે અને દરેક મંદિરમાં અલગ અલગ રહસ્યો પણ હોય છે. મંદિરમાં બિરાજતા ભગવાન સાથે જોડાયેલા ચમત્કારની અનુભૂતિ ભક્તોએ કરી પણ હોય છે. જેના કારણે જ દૂર દૂરથી પણ લોકો પોતાના ઈષ્ટદેવના દર્શન કરવા આવતા હોય છે. આવું જ એક મંદિર ગુજરાતના ભાવનગરમાં આવેલું છે. સાળંગપુરમાં હનુમાન દાદા નું પ્રાચીન … Read more

સુરતના યુવકની લગ્નની કંકોત્રી થઈ વાયરલ, રાજ્યભરમાં થઈ રહ્યા છે યુવકના વખાણ

લગ્ન માટે દરેક યુવક યુવતી સપના જોવે છે. તેઓ પોતાના લગ્ન યાદગાર બને અને ખાસ રહે તે માટે અલગ અલગ પ્રયોગો પણ કરતા હોય છે. કેટલાક લોકો કરોડો રૂપિયાનો ખર્ચ કરી નાખે છે. લગ્ન માટેની કંકોત્રીથી લઈને લગ્નની વ્યવસ્થામાં લાખો રૂપિયાનું ખર્ચ કરવામાં આવે છે. પરંતુ હાલ એક લગ્નની કંકોત્રી ખૂબ જ ચર્ચામાં છે જેના … Read more

એક યુવતી જેની સાથે એક મોટી દુર્ઘટના બની ગઈ તો પણ યુવકે તેની જ સાથે લગ્ન કૈયાની ઘટના સામે આવી છે.

આજના સમયમાં યુવક યુક્તિની સગાઈ થાય પછી નાની મોટી ઘટના બને તો પણ સગાઈ તૂટી જતી હોય છે. તેવામાં એક યુવતી જેની સાથે એક મોટી દુર્ઘટના બની ગઈ તો પણ યુવકે તેની જ સાથે લગ્ન કૈયાની ઘટના સામે આવી છે. સામાન્ય રીતે આવી ઘટના ફિલ્મોમાં જ બનતી જોવા મળે છે પરંતુ ફિલ્મી લવ સ્ટોરી ને … Read more

સોનીએ સવારે દુકાનનું શટર ખોલ્યું તો આંખો ફાટી ગઈ, દુકાને અંદર ખોદેલી હતી સુરંગ અને કીમતી દાગીના હતા ગાયબ

સોના ચાંદીનો વેપાર કરતાં જ્વેલર્સ પોતાની દુકાને મજબૂતી સાથે બંધ કરતા હોય છે. સોનીની દુકાનની બહાર સુરક્ષા ગાર્ડ પણ તેના હોય છે કારણ કે દુકાનમાં લાખોના સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ હોય છે. તેવામાં ઉત્તર પ્રદેશના મેરઠમાંથી એક જોકાવનારી ઘટના સામે આવી છે. અહીં મેરઠના સોની બજાર વિસ્તારમાં એક જ્વેલર્સની દુકાનમાં ચોરી કરવામાં આવી … Read more

30 વર્ષ પછી પરિવારમાં થયો દીકરીનો જન્મ… હોસ્પિટલ થી ઘર સુધી વાજતે ગાજતે દીકરીની થઈ રોયલ એન્ટ્રી

આજના સમયમાં પણ જ્યાં ઘણા લોકો દીકરીનો જન્મ થતા તેને તર છોડી દેતા હોય છે અથવા તો જન્મ લેવા દેતા જ નથી તેવામાં એક પરિવાર એવો છે જે સમાજને નવો રાહ ચીંધી રહ્યો છે. આજની યુવા પેઢી શિક્ષક બની રહી છે અને સમજી રહી છે કે દીકરી અને દીકરામાં કોઈ ભેદ હોતો નથી. તેવામાં એક … Read more

ગૌશાળા બનાવવા માટે ભાઈઓએ સાથે મળીને બાર વીઘા જમીન આપી દીધી દાનમાં…

આજના સમયમાં સમાજની મદદ માટે કામ કરનાર લોકોની સંખ્યા પણ ઓછી થઈ ગઈ છે તેવામાં ગાયો માટે એક ઉમદા કામ કરવામાં આવ્યું છે. આજના આ સમયમાં જ્યાં કોઈ વ્યક્તિ પોતાના ભાઈ માટે પણ જમીન મૂકતું નથી તેવામાં રાજસ્થાનના એક પરિવારના ભાઈઓએ મળીને પોતાની બાર વીઘા જમીન ગૌશાળા બનાવવા માટે દાન કરી દીધી. આ ઘટના રાજસ્થાનના … Read more