મંદિરમાં દર્શન કરવા આવેલો યુવકનું ભગવાનની સામે જ થયું મોત, મોતની ઘટના સીસીટીવી માં થઈ કેદ
જીવન અને મૃત્યુ કોઈ વ્યક્તિના હાથની વાત નથી. દરેક વ્યક્તિના જન્મનો સમય પણ નક્કી હોય છે અને તેનું મૃત્યુ ક્યારે આવશે તે પણ નક્કી હોય છે પરંતુ આપણે તે વાત જાણી શકતા નથી કે ક્યારે કોને કેવી હાલતમાં મૃત્યુ મળશે. તમે ઘણી એવી ઘટનાઓ જોઈ હશે જેમાં કોઈ વ્યક્તિ અચાનક જ મૃત્યુ પામે. આવી જ … Read more