માતા મોગલ એ માનતા પૂરી કરી તો યુવક 20,000 રૂપિયા લઈને પહોંચી ગયો કબરાઉ… જ્યાં થયો આવો ચમત્કાર

માતા મોગલ ના પરચા અપરંપાર છે. કચ્છમાં માતા મોગલ નું પવિત્ર ધામ આવેલું છે. અહીં દર્શન કરવા માત્રથી ભક્તોનું જીવન ધન્ય થઈ જાય છે. મોટી સંખ્યામાં ભક્તો અહીં પોતાની મનોકામના વ્યક્ત કરવા પહોંચે છે. માતા મોગલ પોતાના ભક્તોને દુઃખી જોઈ શકતા નથી. તેથી જ મંદિરમાં આવીને દર્શન કરવાની માનતા પણ કોઈ ભક્ત રાખે તો માતાજી … Read more

સાસુ સસરાએ પુત્રવધુ ના કરાવ્યા બીજા લગ્ન… સમાજને ચીંધી નવી રાહ

મધ્યપ્રદેશના ખાંડવામાં બનેલી પુન:વિવાહની એક ઘટના હાલ ચર્ચામાં છે. આ લગ્ન ખાસ એટલા માટે છે કે સાસુ સસરાએ રાજી ખુશીથી પોતાની પુત્રવધુના બીજા લગ્ન કરાવ્યા હતા. જાણવા મળતી માહિતી અનુસાર ખરગોનના રહેવાસી રામચંદ્ર રાઠોડ ના દીકરા નું પાંચ વર્ષ પહેલાં હૃદય રોગના હુમલાના કારણે અવસાન થયું હતું. દીકરાના અવસાન બાદ પુત્રવધુ અને પૌત્રી નિરાધાર થઈ … Read more

કે લાલ જાદુગરે પ્રમુખસ્વામીને આપેલા વચનને કારણે 50 લાખની ઓફર ફગાવી હતી… જાણો સમગ્ર ઘટના શું છે

પ્રમુખસ્વામી મહારાજના જીવનની તો અનેક ચમત્કારી ઘટનાઓ છે. પરંતુ આજે તમને જાણીતા કે લાલ જાદુગર સાથેની એક ઘટના વિશે જણાવીએ. કેલાલ જાદુગર ખૂબ જ પ્રખ્યાત હતા અને દેશ વિદેશમાં તેના શો કરતા હતા. તેણે પ્રમુખસ્વામી મહારાજને એક વચન આપ્યું હતું જેના કારણે તેણે 50 લાખ રૂપિયાની ઓફર પણ ઠુકરાવી દીધી હતી એક મુલાકાતમાં તેમણે જણાવ્યું … Read more

10 ધોરણ સુધી ભણેલી મહિલાએ અમેરિકામાં સુપર ફૂડ ગણાતી વસ્તુની ખેતી કરી અને પ્રાપ્ત કરી સફળતા

ભારત એ ખેતીપ્રધાન દેશ છે અને દેશના મોટાભાગના રાજ્યોમાં ખેતી એ મુખ્ય વ્યવસાય છે. જોકે આધુનિક સમયમાં ટેકનોલોજી ની મદદ થી લોકો ઓછા ખર્ચે ખેતીમાં પણ સારો નફો કમાય છે. આવી જ એક જામનગરની મહિલા છે. જામનગરના એક ગામની રહેવાસી મહિલા જેમનું નામ પારુલ બેન છે તેમણે પોતાની જમીનમાં અમેરિકામાં સુપર ફૂડ ગણાતી કીનોવાના ની … Read more

120 વર્ષના આ દાદા યુવાનોને પણ કરી દે ધૂળ ચાટતા…

આજના સમયમાં વ્યક્તિ 60 વર્ષ સુધી પણ તંદુરસ્ત જીવન જીવી શકે તો તે મોટી વાત કહેવાય. પરંતુ પહેલાંના જમાનાના લોકો એવું ખોરાક ખાધા હતા કે તેઓ આરામથી સો વર્ષ સુધી પણ તંદુરસ્ત જીવન જીવી શકતા હતા. આજે તમને પોરબંદરમાં રહેતા એક આવાજ દાદા વિશે જણાવીએ. પોરબંદર જિલ્લાના રતનપુર ગામમાં ખીમાભાઈ રહે છે જેની ઉંમર 120 … Read more

ગરમ તેલમાં હાથ નાખીને વસ્તુઓ તરતા વ્યક્તિઓ આ ટ્રીક અજમાવે છે… જાણો શા માટે નથી દાજતા હાથ

આજના સમયમાં દરેક ધંધામાં અને વ્યવસાયમાં સતત સ્પર્ધાનો સામનો કરવો પડે છે. ખાસ કરીને ખાણી પીણીની વાત આવે તો તેમાં દિવસે ને દિવસે સ્પર્ધા વધતી જાય છે તેથી લોકો પોતાના ગ્રાહકોને જાળવી રાખવા અને તેમની સંખ્યા વધારવા માટે અવનવા પ્રયોગો પણ કરતા હોય છે. આવું જ એક પ્રયોગ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બને છે. આ પ્રયોગ … Read more

લગ્નમાં આવેલી દસ વર્ષની દીકરીને જોઈને ઢોલવાળાની દાનત બગડી અને પછી…

હાલ લગ્નસરા ચાલી રહી છે. ઘરમાં લગ્ન પ્રસંગ હોય ત્યારે ઢોલ શરણાઈ વાળા ને લોકો બોલાવતા હોય છે. તેવામાં ઉત્તર પ્રદેશના ગાજીપુરમાં બારીયા બાદ નામનું એક ગામ આવેલું છે જ્યાં એવી ઘટના બની છે જેના કારણે લોકો રોષે ભરાયા છે. અહીં ઢોલ વગાડવા આવેલા એક વ્યક્તિએ લગ્ન પ્રસંગમાં આવેલી દસ વર્ષની દીકરી પર દાનત બગાડી … Read more

જાણીતી ગાયિકા કિંજલ દવેનું સાસરુ છે આવું ભવ્ય, પવન જોશી રહે છે વૈભવી ઘરમાં

થોડા વર્ષો પહેલા ચાર ચાર બંગડી વાળી ગાડી ગીત આવ્યું અને આ ગીત દ્વારા રાતો રાત ગુજરાતીઓના દિલમાં કિંજલ દવે જગ્યા બનાવી લીધી. કિંજલ દવે આજે એક સફળ ગાયિકા બની ચૂક્યા છે. માત્ર સાત વર્ષની ઉંમરથી તેણે ગાવાની શરૂઆત કરી અને અનેક વર્ષોના સંઘર્ષ પછી હવે કિંજલ દવે સફળ કલાકાર બની ચુકી છે. થોડા સમય … Read more

આ માણસના પેટનું ઓપરેશન થયું તો ડોક્ટરને કાઢ્યા 187 સિક્કા… જાણો કેવી રીતે પેટમાં ગયા આટલા સિક્કા

મેડિકલ ક્ષેત્રે ડોક્ટરોની સામે ઘણી વખત ખૂબ જ પડકાર જનક કેસ આવતા હોય છે. આવા કેસમાં જ્યારે દર્દીની સારવાર કે ઓપરેશન કરવામાં આવે તો તેમાંથી ક્યારેક એવી વસ્તુઓ બહાર આવે છે કે જેના વિશે કોઈએ વિચાર્યું પણ ન હોય. ઘણા કેસમાં તો ડોક્ટરો પણ માથું પકડી લેતા હોય છે. આવું જ એક કેસ કર્ણાટકના ડોક્ટરોની … Read more

ગરીબ પરિવારની દીકરીના ગામ લોકોએ ધામધૂમથી કરાવ્યા લગ્ન, મહેસાણાના આ ગામના લોકોએ માનવતાનું પૂરું પાડ્યું ઉદાહરણ

સોશિયલ મીડિયાના માધ્યમથી અવનવી ઘટનાઓ વિશે જાણવા મળે છે. તેમાંથી કેટલીક ઘટનાઓ એવી હોય છે જે આપણને ભાવુક કરી દેતી હોય છે. આજે તમને આવી જ એક ઘટના વિશે જણાવી. મહેસાણા ના એક ગામમાં લોકોએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. મહેસાણાના આ ગામનો આ કિસ્સો સાંભળીને લોકો ગ્રામજનોના વખાણ કરી રહ્યા છે. મહેસાણામાં કુકસ … Read more