સિહોરના જોડીયા હનુમાન દાદાના ફોટોમાં પણ કરી લેશો દર્શન તો મનની ઈચ્છા થશે પૂરી

ગુજરાતમાં ઘણા પવિત્ર યાત્રાધામ અને મંદિરો આવેલા છે. આ મંદિરો ખાતે મોટી સંખ્યામાં દૂર દૂરથી લોકો દર્શન કરવા આવે છે. કેટલાક મંદિરો એવા છે જ્યાં ભગવાન હાજર હજૂર હોય તેવી અનુભૂતિ ભક્તો કરે છે. આવું જ એક મંદિર ભાવનગર જિલ્લાના સિહોરમાં આવેલું છે. સિહોર થી 17 કિલોમીટર દૂર ખરકડી ગામમાં હનુમાનદાદાનું મંદિર આવેલું છે. અહીં … Read more

આ બે મોઢાવાળા સાપની કિંમત છે 25 કરોડ… કરોડોની કિંમતના સાપને જવું પડ્યું કોર્ટ, જાણો શું છે મામલો

ભારતમાં સાપની અલગ અલગ પ્રજાતિ જોવા મળે છે તેમાંથી કેટલીક પ્રજાતિ દુર્લભ અને ખતરનાક પણ છે. સાથ સાથે બેદરકારી દાખવવાથી ઘણા લોકોને મોતના મુખમાં મુકાવવું પડે છે.. જોકે સાપની કેટલીક પ્રજાતિ એટલી કીમતી છે કે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં તેની કરોડ રૂપિયાની કિંમત છે. આવા જ એક કીમતી સાપને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ અતિ દુર્લભ … Read more

આ મહિલા છે વિશ્વમાં સૌથી વધુ બાળકને જન્મ આપનાર સ્ત્રી, એક સાથે એટલા બાળકોને જન્મ આપ્યો કે નામ નોંધાયું વર્લ્ડ રેકોર્ડમાં…

સંતાનનો જન્મ આપવાની લાગણી દુનિયાની સૌથી શ્રેષ્ઠ લાગણી ગણાય છે. એક સ્ત્રી જ્યારે માતા બને છે તો તેનું જીવન સંપૂર્ણ થાય છે. બાળક 9 મહિના સુધી માતાના ગર્ભમાં રહે છે તેના કારણે માતા અને સંતાન વચ્ચે અદભુત સંબંધ હોય છે. આવી જ એક અનોખી માતા વિશે આજે તમને જણાવીએ. સામાન્ય રીતે સ્ત્રી જ્યારે ગર્ભવતી હોય … Read more

નાનકડી દીકરીને લઈને તડકામાં પેન વહેંચી રહેલા વ્યક્તિનું સત્ય આવ્યું સામે તો લોકોના ઉડી ગયા હોશ

જ્યારે કોઈપણ દેશમાં યુદ્ધની સ્થિતિ સર્જાય છે તો તેની અસર દરેક વ્યક્તિના જીવન ઉપર પડે છે. યુદ્ધના કારણે ઘણા લોકોને શરણાર્થી તરીકે બીજા દેશમાં જઈને વસવું પડે છે. પોતાનું બધું જ છોડીને બીજા દેશમાં આવેલા લોકોને રસ્તા પર રહેવા પણ મજબૂર થવું પડે છે અને નાના મોટા કામ પણ કરવા પડે છે. આવી જ હાલત … Read more

13 તોલાના દાગીના સાથે મોગલ ધામ આવ્યા એક ભાઈ… જુઓ વિડિયો અને સાંભળો શું છે ઘટના

કચ્છના કબરાઉ ધામ ખાતે માતા મોગલ હાજરાહજૂર બિરાજે છે. તેમના પરચા અપરંપાર છે અને અત્યાર સુધીમાં લાખો ભક્તોને તેમણે આ પરચા આપ્યા છે. કબરાઉ માં માતા મોગલ પાસે જે પણ માનતા રાખવામાં આવે છે તે પૂરી થાય છે. ઘણા લોકો તો અહીં એવા આવે છે જે વિદેશમાં રહેતા હોય પણ પોતાની માનતા પૂરી કરવા માટે … Read more

મહિલાની અર્થીને દીકરીઓએ આપી કાંધ, દીકરાની ફરજ નિભાવી તો ગામ લોકોની આંખમાં પણ આવી ગયા આંસુ

હવે સમાજ ઘણો આગળ વધી ગયો છે. અહીં દીકરા અને દીકરી વચ્ચે કોઈ ભેદભાવ રાખવામાં આવતો નથી. દીકરીઓ દરેક ક્ષેત્રમાં દીકરાની સમોવડી બનીને આગળ વધે છે અને પરિવારનું નામ રોશન કરે છે. હવે એક પણ કામ એવું નથી જે દીકરો કરી શકે અને દીકરી નહીં. દીકરીઓ પણ પોતાના માતા પિતાનું માન સન્માન વધારે છે અને … Read more

65 વર્ષની ઉંમર છે છતાં આ મહિલા 25 કિલોમીટર ચાલીને જાય છે બાળકોને ભણાવવા…

સામાન્ય રીતે 60 વર્ષની ઉંમર થાય એટલે વ્યક્તિ જાતે જ નિવૃત્તિ લઈ લેતા હોય છે અને આરામ નું જીવન જીવવાનું પસંદ કરે છે. આ ઉંમર સુધી પહોંચતા દરેક વ્યક્તિને થાય છે કે હવે ખૂબ દોડાદોડી કરી લીધી હવે આરામ કરીએ. પરંતુ આવી સ્થિતિમાં પણ એક મહિલા એવા છે જેવો બાળકોનું ભવિષ્ય ઉજવળ કરવા માટે સતત … Read more

પ્રાંતિજના કાલુપુરમાં બિરાજે છે સ્વયંભૂ મહાકાળીમાં… દર્શન કરવાથી મનની ઈચ્છા થાય છે પુરી

ભારતમાં અનેક દેવી-દેવતાઓના મંદિર આવેલા છે. તેમાંથી કેટલાક મંદિરો તેમના ચમત્કાર અને પરચાના કારણે ખૂબ જ જાણીતા છે. આજે તમને એક આવા જ મંદિર વિશે જણાવીએ. આ મંદિર આવેલું છે પ્રાંતિજ તાલુકાના કાલુપુરા ગામમાં. આ મંદિરમાં મહાકાળીમાં સ્વયંભુ બિરાજે છે. નવરાત્રીના દિવસો દરમિયાન અહીં ખાસ મેળાનું આયોજન થાય છે. માતાજીનું પરચો છે કે આ ગામમાં … Read more

બદ્રીનાથ દર્શન કરવા પહોંચેલા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના મુકેશ અંબાણીએ આટલા કરોડનું કર્યું દાન

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન અને મેનેજર ડાયરેક્ટર મુકેશ અંબાણી કોઈને કોઈ કારણે સતત ચર્ચામાં રહે છે. તેઓ ભારતમાં સૌથી ધનિક વ્યક્તિ છે તેથી તેનો પરિવાર કે તેઓ કંઈ પણ કરે તો તેની ચર્ચા અચૂક થાય છે. આવું જ કામ તાજેતરમાં તેમણે કર્યું છે. તાજેતરમાં જ મુકેશ અંબાણી બદ્રીનાથ ભગવાન અને કેદારનાથ ભગવાનના દર્શન કરવા માટે ગયા … Read more

આ દાદા નું દુઃખ જાણીને ખજૂરભાઈ એટલે કે નિતીન જાની પણ રડી પડ્યો

ગુજરાતના સોનુ સુદ તરીકે ઓળખાતા નિતીન જાની ગરીબોના મસિહા બની ગયા છે. જે પણ લોકો સંકટમાં હોય તેમની મદદ કરવા માટે નીતિન જાની કોઈપણ જગ્યાએ પહોંચી જાય છે. ખજૂર ભાઈ તરીકે ઓળખાતા નિતીન જાની ને હવે કોઈ ઓળખાણ ની જરૂર નથી. કોમેડી વિડિયો થી તેણે લોકોની વચ્ચે પોતાની ઓળખ બનાવવાની શરૂઆત કરી હતી. પરંતુ છેલ્લા … Read more