મહિલાના અંગદાનથી સુરતના ડાયમંડ કિંગ ગણાતા ગોવિંદભાઈ ધોળકિયાને મળ્યું નવું જીવન…
આજના સમયમાં દરેક વ્યક્તિ અંગદાનના મહત્વને સમજી રહી છે જ્યારે પણ એવી સ્થિતિ સર્જાઈ ત્યારે પરિવારના લોકો જ અંગદાન માટે તૈયાર થતા હોય છે કારણ કે અંગદાન એ મહાદાન છે અને તેને કરવાથી અનેક લોકોને નવું જીવન મળી શકે છે. આવું જ એક વધુ એક દાખલો મહિલાએ બેસાડ્યો છે. છેલ્લા કેટલાક સમયથી સુરત શહેર અંગદાનમાં … Read more