રેલવે સ્ટેશન પાસે 80 વર્ષની મહિલા મળી શંકાસ્પદ હાલતમાં, તપાસ કરી તો પોલીસ કર્મીઓના પણ ઉડી ગયા હોશ
આજના સમયમાં સંતાનો પોતાના માતા પિતાને ભાર સમજવા લાગે છે અને તેમને સાચવી શકતા નથી. ઘણા સંતાનો માતા પિતાને ઠોકર ખાવા રસ્તે રજડતા મૂકી દેતા હોય છે. પરંતુ ક્યારે માતા પિતા આવા સંતાનોને પણ અડધુંત કરતા નથી. તેઓ કોઈને પણ કંઈ પણ કહ્યા વિના બસ સહન કર્યા રાખે છે. આવી જ એક ઘટના રાયબરેલી જિલ્લામાં … Read more