બહેને સાસરેથી ફોન કરીને ભાઈને કહ્યા છેલ્લા શબ્દો… ‘ આ બધા મને મારી નાખશે ‘કલાકમાં ભાઈ પહોંચ્યો સાસરે ત્યારે થયું આવું
હરિયાણાના કરનારલ જિલ્લામાં ગોંદલ નામનું ગામ આવેલું છે. અહીં 29 વર્ષની મહિનાના લગ્ન આઠ વર્ષ પહેલાં સુનિલ નામના વ્યક્તિ સાથે થયા હતા. લગ્ન જીવનની શરૂઆત થઈ ત્યારથી જ સુનીલ દરેક વાતમાં પત્નીને રોકટોક કરતો. વાત કોઈપણ હોય તે પોતાની પત્નીને બદલે પરિવારનો જ સાથ આપતો. ધીરે ધીરે પરિવારમાં બધા જ લોકો મીના સાથે અન્યાય કરવા … Read more