અહીં બિરાજતા માં મેલડી ના દર્શન કરવાથી મનની દરેક ઈચ્છા થાય છે પૂરી અને જીવનના દુઃખોનો આવે છે

આપણા દેશમાં મોટાભાગના લોકો ધર્મમાં આસ્થા ધરાવે છે. આ જ કારણે ભારતમાં અનેક પ્રાચીન મંદિરો આવેલા છે. તેમાંથી કેટલાક મંદિરો વિશે એવી પણ માન્યતા છે કે અહીં ભગવાન સાક્ષાત બિરાજે છે. આવા મંદિરોમાં ભક્તો મોટી સંખ્યામાં દર્શનાર્થે આવતા હોય છે. ભક્તોની શ્રદ્ધાનું કારણ એક એ પણ હોય છે કે તેમને કોઈને કોઈ રીતે ભગવાનના ચમત્કારનો … Read more

આખા ગામમાં ગુંજી ઉઠ્યો લોકોનો રડવાનો અવાજ, કારણ હતું ત્રણ સગી બહેનોના એક સાથે થતા અંતિમ સંસ્કાર, જાણો આ કરુણ ઘટના વિશે…

પીલીભીત ના જહાનાબાદમાં એક અત્યંત હૃદય દ્રાવક ઘટના બની હતી. અહીં ફટાકડામાં થયેલા વિસ્ફોટના કારણે એક ઘરની ત્રણ દીકરીઓ અને સગી બહેનોના એક સાથે મોત થયા. જ્યારે આ બહેનોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા ત્યારે ગામના દરેક વ્યક્તિની આંખ ભીની થઈ ગઈ અને ચારે તરફથી લોકોનો રડવાનું જ અવાજ સંભળાતો હતો. જહાનાબાદના આ પરિવારની ત્રણ દીકરીઓ … Read more

કળયુગી ભાઈએ બહેન સાથે કર્યું ન કરવાનું કામ અને બહેને કહેવું પડ્યું, ” હું ભાઈના સંતાનની માતા બનવાની છું “

ભાઈ બહેનના પવિત્ર સંબંધને કલંક લગાડે તેવી ઘટના ભોજપુર જિલ્લામાં બની છે. અહીં એક ભાઈ એ તેની બહેન સાથે શરીર સંબંધ બાંધ્યા અને થોડા સમય બાદ બહેન ગર્ભવતી થઈ હતી. આ ઘટના પ્રકાશમાં આવતા ભારે ચકચાર મચી હતી. ભોજપુર જિલ્લાના એક ભાઈ અને બહેન ઘરે થી ગાયબ થઇ જતાં પિતાએ પોલીસમાં અપહરણની ફરિયાદ નોંધાવી હતી. … Read more

અમદાવાદમાં શરૂ થયું નવું કૌભાંડ… ‘મહિલાને ખુશ કરો અને મેળવો 20,000 ‘.. આવો ફોન આવે તો ચેતી જજો

અમદાવાદમાં યુવાનોને રાતોરાત હજારો રૂપિયા કમાવવાની લાલચ આપીને ફસાવવાનું કૌભાંડ શરૂ કરવામાં આવ્યું છે. એક રાતના 15 થી 20 હજાર કમાઈ શકો છો તેવી લાલચથી યુવાનોને ફોન કરવામાં આવે છે. ત્યારબાદ તેમને મોટા ગોરખ ધંધામાં ફસાવી દેવામાં આવે છે. અમદાવાદમાં બેરોજગાર યુવાનોને ફસાવવાનું કૌભાંડ જોરથી શરૂ થયું છે. આ પ્રકારના ફોન જો કોઈને પણ આવે … Read more

હવામાન વિભાગે કરી ભારે વરસાદની આગાહી, આગામી બે દિવસ દરમિયાન આ જિલ્લાઓમાં થઈ શકે છે અત્યંત ભારે વરસાદ

ઓગસ્ટ મહિનાની શરૂઆત સાથે જ રાજ્યમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં છૂટોછવાયો વરસાદ વરસાદ પણ નોંધાઈ ચૂક્યો છે. તેવામાં હવામાન વિભાગ દ્વારા એક મહત્વની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે રાજ્યભરમાં આગામી ત્રણ દિવસ સુધી વરસાદ થશે તેવી આગાહી કરી છે. જોકે કેટલાક જિલ્લાઓ માટે ભારે વરસાદની આગાહી પણ કરવામાં … Read more

જન્મથી આ બાળકોના માથા હતા જોઈન્ટ, ઓપરેશનથી અલગ કર્યા તો બની વિચિત્ર ઘટના

એક દુર્લભ રોગ ડાયસેફાલિક પેરાફેગસના કારણે એવા બાળકો જન્મે છે જેમના કોઈને કોઈ એક એકબીજા સાથે જોડાયેલા હોય. આ રીતે જન્મેલા બાળકો બચે તેવી શક્યતા ખૂબ ઓછી હોય છે. ઘણીવાર આવા બાળકો જન્મતાની સાથે જ મૃત્યુ પામતા હોય છે તો વળી કેટલાક કિસ્સામાં આવા બાળકો બચી જતા હોય છે. આ દુર્લભ રોગના કારણે થોડા સમય … Read more

અહીં પીપળાના મૂળમાંથી પ્રગટ થયા માતાજી, અહીં માત્ર દર્શન કરવાની માનતા રાખવાથી જ મનોકામના થઈ જાય છે પુરી…

હિમાચલ અને હરિયાણાની સરહદ પર આવેલું છે ત્રિલોકપુર. અહીં એક દેવી માતાનું મંદિર આવેલું છે જે ખૂબ જ પ્રખ્યાત છે. અહીં જે દેવી માં છે તેને વૈષ્ણોદેવીના બાળ સ્વરુપ તરીકે પુજવામાં આવે છે. અહીં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવે છે. આ મંદિરને દેવી બાલા સુંદરીના મંદિર તરીકે ઓળખવામાં આવે છે. બાલા સુંદરી માતાનું મંદિર … Read more

અડધી રાત્રે છોકરીઓ અને છોકરાઓ વચ્ચે જાહેર રસ્તામાં બોલી બઘડાટી, બેફામ મારામારી સાથે ગાળોની રમઝટ, સોશિયલ મીડિયામાં વીડિયો થયો વાયરલ

સોશિયલ મીડિયા પર વીડિયોને વાયરલ થતા જરા પણ સમય લાગતો નથી. ઘણી વખત તો એવા વીડિયો વાયરલ થઈ જતા હોય છે જેને જોઈને આપણે પણ ચોંકી જઈએ કે આવું કેવી રીતે શક્ય બને…. સોશિયલ મીડિયામાં વાયરલ થતા વીડિયોમાં સૌથી વધુ મારામારીના વીડિયો હોય છે. સામાન્ય રીતે છોકરાઓ એકબીજા સાથે મારામારી કરતાં જોવા મળે છે. પરંતુ … Read more

પતિ ઘરમાં નથી આવી જા…. કહી યુવતીએ યુવકને ઘરે બોલાવી કરી ગંદી હાલત અને પછી અચાનક અન્ય યુવક ઘુસી આવ્યો ઘરમાં…

હનીટ્રેપના કિસ્સા રાજ્યમાં દિવસેને દિવસે વધી રહ્યા છે. યુવતીઓ દ્વારા યુવકોને સંબંધ બાંધી ફસાવી લેવામાં આવે છે અને પછી તેમની હાલત કફોડી કરી દેતી હોય છે. આવી જ એક ઘટના અમદાવાદમાંથી પ્રકાશમાં આવી છે. આ ઘટનામાં યુવતીએ પોતાના સાથી સાથે મળી અને એક વેપારીને ફસાવી તેની હાલત ખરાબ કરી નાંખી હતી. ઘટનાની વિગતો અનુસાર આંબાવાડી … Read more

રત્નકલાકાર પિતાનું સપનું પુરું કરવા દીકરો 18-18 કલાક મહેનત કરતો, અંતે ડોક્ટર બની પરિવારનું વધાર્યું ગૌરવ

દરેક પિતાની ઈચ્છા હોય કે તેનો લાડકો દીકરા ભણી ગણી અને આગળ વધે અને તેના દરેક સપના પણ પુરા થાય. તેવી જ રીતે કેટલાક દીકરાઓ પણ એવા હોય છે જે પોતાના પિતાની દરેક ઈચ્છા અને સપનાને પુરા કરવા માટે દિવસ રાત એક કરી દેતા હોય છે. આવો જ દીકરો છે મૂળ કેશોદના વતની અને હાલ … Read more