82 વર્ષના વૃદ્ધ એ પોતાનાથી 46 વર્ષ નાની યુવતી સાથે કર્યા લગ્ન… યુવતીનું લગ્ન માટેનું કારણ જાણીને લાગશે આંચકો
કહેવાય છે કે દરેકના લગ્ન સ્વર્ગમાં નક્કી થઈ ગયા હોય છે અને ધરતી પર તેમની જોડી બને છે. પરંતુ કેટલાક લોકોના લગ્ન એવા હોય છે કે જેના વિશે જાણીને પણ આંચકો લાગી જાય. આજે તમને આવી જ એક જોડી વિશે જણાવીએ. આ નવા દંપતિ માં જેના લગ્ન થયા છે તે વરરાજાની ઉંમર 82 વર્ષની છે … Read more