સેના માં નોકરી કરીને પરત ફરેલા જવાનનું લોકોએ કર્યું અનોખી રીતે સ્વાગત…

ભારતીય સેનામાં 21 વર્ષની સેવા પૂર્ણ કરીને પોતાના વતન પરત ફરેલા સૈનિક નું નગરજનોએ અદભુત રીતે સ્વાગત કર્યું હતું. મધ્યપ્રદેશના બડવાની જિલ્લાની આ ઘટના સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવી છે. અહીં ગામમાં પરત આવેલા સૈનિક નું નગરજનોએ અભૂતપૂર્વ રીતે સ્વાગત કર્યું છે. જ્યારે સૈનિક પોતાના વતન પરત ફર્યો ત્યારે ગામના યુવાનોએ જમીન પર પોતાની હથેળી … Read more

ગોધરાના શિક્ષક ગરીબ ઘરના બાળકોને કરાવે છે મફતમાં ટ્યુશન… તેમના ભણાવેલા બાળકો આજે છે ખૂબ જ સફળ વ્યક્તિ

આજના સમયમાં દરેક વ્યક્તિ મહેનત કરીને પોતાનું ભવિષ્ય ઉજડું કરવા માટે વિચારે છે. જ્યારે ખૂબ ઓછા લોકો એવા હોય છે જે બીજા માટે કામ કરે અને બીજાના ભવિષ્યને ઉજડું કરે. આ કામ શિક્ષક કરી શકે છે. આજે તમને ગોધરાના આવા જ એક શિક્ષક વિશે જણાવીએ જે વર્ષોથી બાળકનું ભવિષ્ય સુધારે છે. ગોધરાના બહાર પુરમાં છેલ્લા … Read more

સચિન તેંડુલકરના દીકરા અર્જુનની સામે આ ખેલાડીએ ફટકારી બેવડી સદી… નથી જાણતા લોકો તેને

ક્રિકેટના મહાન ખેલાડી સચિન તેંડુલકર નો પુત્ર અર્જુન તેંડુલકર પણ ક્રિકેટના મેદાન ઉપર પોતાનું કરિયર જમાવી રહ્યો છે. અર્જુન તેંડુલકર એ 14 ડિસેમ્બરે રમાયેલી પ્રથમ રણજી મેચમાં સદી ફટકારી હતી. અર્જુનની આ સદીના વખાણ ક્રિકેટ જગતના દિગ્ગજ ખેલાડીઓ કરી રહ્યા છે. પરંતુ આજ મેચમાં એક અન્ય ખેલાડી પણ હતો જેણે અર્જુનની સામે શાનદાર ઇનિંગ રમી … Read more

પિતાની 60 વર્ષ પહેલા ખોવાયેલી પાસબુક મળી અને દીકરો બની ગયો કરોડપતિ…

કહેવત છે ને કે જ્યારે કોઈ વ્યક્તિનો સમય આવે તો તેને અચાનક કરોડપતિ બનતા પણ કોઈ અટકાવી શકે નહીં. પરંતુ સમય પહેલા કોઈને કંઈ મળતું નથી. આવો જ એક કિસ્સો તાજેતરમાં ચીલી દેશમાં બન્યો છે. અહીં એક દીકરાને પોતાના પિતાની 60 વર્ષ જૂની બેંકની પાસબુક મળી અને તેનો ભાગ્ય એક ઝટકે બદલી ગયું. આ ઘટના … Read more

દોઢ મિનિટના અંતરે પાંચ બાળકોને જન્મ આપ્યો, પાંચેય એક પછી એક મૃત્યુ પામ્યા

25 વર્ષની પરિણીત મહિલાએ સોમવાર, 25 જુલાઈના રોજ લગભગ પોણા નવ વાગ્યે પાંચ બાળકોને જન્મ આપ્યો હતો. પ્રી-મેચ્યોર ડિલિવરી બાદ માતાની તબિયત સારી હતી, પરંતુ પાંચ બાળકોની હાલત નાજુક હતી. બપોરે દોઢ વાગ્યે આ તમામ નિર્દોષ લોકોને મોટી હોસ્પિટલમાં લઈ જવાનું કહેવામાં આવ્યું હતું. 2 છોકરાઓ અને 2 છોકરીઓનું રસ્તામાં અને એક છોકરી હોસ્પિટલ પહોંચ્યા … Read more

પિતાની મુસીબત દીકરીએ ન જોવાઈ એટલે દીકરીએ માતા મોગલને 51 હજાર રૂપિયા ચડાવાની રાખી બાધા અને…….

માતા મોગલના પરચા અપરંપાર છે. ભલભલાના દુઃખો મોગલની બાધા રાખીને જ દૂર થાય છે. માતા મોગલે આજ સુધી લાખો લોકોના દુઃખ દૂર કર્યા છે. નાના અને મોટા લોકોના પણ મોટા કામ પુરા કર્યા છે. તેમનામાં શ્રદ્ધા રાખવાથી જ ભક્તોના દુઃખ દૂર થાય છે. આજ સુધી મોગલ લાખો ભક્તોના કષ્ટો દૂર કર્યા છે. પોતાની પ્રતિજ્ઞા પૂર્ણ … Read more

પ્રાંતિજમાં પિતાનું અવસાન થાય ત્યારે પુત્રીઓ પિતાની મિલકત સંભાળતી અને પુત્રની જરૂરિયાતો પૂરી કરી

આ સમયે સોશિયલ મીડિયા પર આવી ઘણી બધી ઘટનાઓ સામે આવી રહી છે, જેને જાણીને દરેક આશ્ચર્યચકિત થઈ જાય છે, તો આજે આવી જ એક ઘટના જોઇશુ. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મોય પાસેના રોકપુરા ગામમાં પાંચ દીકરીઓના પિતાનું અવસાન થતાં તેમની પાંચ દીકરીઓએ દીકરાની ફરજ બજાવી હતી. જેમને કોઈ ભાઈ નહોતા એવા દીકરીઓની જેમ, જ્યારે … Read more

ડીસામાં 81 વર્ષના વૃદ્ધનું મૃત્યુ થતાં પરિવારના લોકોએ કર્યું આવું કામ..

આજના સમયમાં મોટાભાગના લોકો એકબીજાનું સાથ આપવાનું અને તેમની મદદ કરવાનું મહત્વ સમજી ગયા છે. લોકો એકબીજાને મદદ કરીને માનવતા મહેકાવતા હોય છે. સાથે જ હવે લોકો અંગદાન નું મહત્વ પણ સમજવા લાગ્યા છે. મૃત્યુ પછી પણ ઘણા લોકો અંગદાન કરીને અન્ય લોકોને નવું જીવન આપે છે તાજેતરમાં ડીસામાં પણ એક પરિવાર એ આવું જ … Read more

દુબઈમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતા યુવકને લાગ્યો જેકપોટ… એક જ રાતમાં બની ગયો કરોડપતિ

જ્યારે વ્યક્તિનું નસીબ બદલાય છે તો તેનું જીવન પણ બદલાઈ જાય છે. ભગવાન જ્યારે આપે છે ત્યારે છપ્પર ફાડીને આપે છે. આ વાતને સાબિત કરતી એક ઘટના તાજેતરમાં જ સામે આવી છે. આ ઘટના બની છે તેલંગણા ના અજય નામના વ્યક્તિ સાથે તેલંગણામાં રહેતો અજય પોતાના પરિવારને આર્થિક સ્થિતિ ખરાબ હોવાના કારણે પરિવારનું ગુજરાન ચલાવવા … Read more

સાળંગપુર મંદિરે દર્શન તો તમે પણ કર્યા હશે પણ આ વાત આજ સુધી નહીં જાણી હોય…

આપણા દેશમાં અનેક પ્રાચીન મંદિરો આવેલા છે. દરેક મંદિર લોકોની આસ્થાનું કેન્દ્ર હોય છે. મંદિરમાં અલગ અલગ રહસ્યો પણ હોય છે. ભક્તોને મંદિરોમાં ચમત્કારની અનુભૂતિ પણ થતી હોય છે. કેટલાક મંદિર તો એટલા પ્રખ્યાત છે કે દેશ-વિદેશથી ભક્તો અહીં દર્શન કરવા આવે છે. આવું જ એક મંદિર ભાવનગરના સારંગપુરમાં આવેલું છે. સાળંગપુર ખાતે કષ્ટભંજન હનુમાન … Read more