આઈસીયુ માં દાખલ માતાની છેલ્લી ઈચ્છા પૂરી કરવા દીકરીએ કહ્યું એવું કામ કે હોસ્પિટલનો સ્ટાફ પણ રડી પડ્યો
દરેક માતા પિતા પોતાની દીકરી માટે સપનું જોવે છે કે તે ભણી ગણીને આગળ વધે અને પછી સારા યુવક સાથે તેના લગ્ન થઈ જાય અને તે જીવનમાં સેટલ થઈ જાય. જોકે કેટલાક માતા-પિતા એવા હોય છે જેમનું આ સપનું ઘણી વખત અણધારી ઘટનાઓના કારણે અધૂરું રહી જાય છે. આવી જ એક ઘટના બિહારથી સામે આવી … Read more