50 વર્ષના શિક્ષકે તેના ટ્યુશનમાં આવતી 20 વર્ષની વિદ્યાર્થીની સાથે કરી લીધા લગ્ન… સોશિયલ મીડિયામાં વિડિયો કર્યો શેર
આજના સમયમાં લોકો લગ્ન કરવા માટે જ્ઞાતિ કે જાતિની ચિંતા કરતા નથી. ઘણા કપલ એવા પણ હોય છે જે ઉંમરના બંધનને પણ માનતા નથી અને પોતાનાથી મોટી ઉંમરના કે નાની ઉંમરના પાર્ટનર સાથે લગ્ન કરે છે. પરંતુ આજે તમને એક એવા લગ્ન વિશે જણાવીએ જે હાલ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યા છે. આ અંગે … Read more