આપણે દરેક વ્યક્તિ જાણીએ છીએ કે આ દરેક વ્યક્તિ પોતાના જીવનમાં અલગ અલગ પ્રકારના અનુભવ કરતા જ હોય છે પરંતુ આજે આપણે 18 વર્ષના એક એવા વ્યક્તિની વાત કરીશું જેનું જુસ્સો તમે જાણશો તો તે તમને વિચારવા માટે પ્રેરિત કરી દેશે.
તેમનું નામ કનૈયાલાલ છે અને તે સોનાના ઘરેણા નો ખૂબ જ મોટો ચાહક છે. આમ તે દરરોજ 3 કિલો સોનુ પહેરીને પોતાના ઘરની બહાર નીકળે છે, અને આ સોનાની કિંમત લાખો રૂપિયામાં હોવાથી તે ખૂબ જ કીમતી છે. જ્યારે પણ તમે આ સોનુ જોશો ત્યારે તમે તેમના તરફ જોયા જ કરશો અને તેવી જ રીતે લોકો પણ અંતરના તરફ જોતા જ હોય છે.
વાત કરીએ કનૈયાલાલના વ્યવસાય ની તો તેઓ ફળોનો વ્યવસાય કરે છે. અને દર વર્ષે તેઓ પોતાની આ કમાણીમાંથી બચત કરે છે અને તે બચતમાંથી થોડું થોડું સોનામાં રોકાણ કરે છે. આમ આજે તેમના સોનાના ભંડાર ની કિંમત કરોડો રૂપિયામાં આવે છે.
તેઓ ઉપરથી નીચે સોનામાં ઢંકાયેલા હોય છે અને તે કોઈપણ કામ કરવા માટે જાય ત્યારે ત્રણ કિલો સોનું પહેરીને નીકળી જાય છે. આથી જ તેમને “રાજસ્થાનના ગોલ્ડમેન” તરીકે પણ જાણવામાં આવે છે.
અને લોકો કહે છે કે તેમના પત્ની પાસે તેમના કરતાં પણ વધુ સોનું છે અને તેમ તેઓ કહે છે કે તેમની પત્ની પાસે સાત કિલો સોનું છે એટલે કે આ દંપતિ પાસે કુલ 10 કિલો કરતાં પણ વધુ સોનુ હોવાની ચર્ચા થાય છે અને આ સોનાની કિંમત કરોડો રૂપિયામાં હોય તેવું પણ દર્શાવવામાં આવે છે.
આ સમગ્ર પરિવાર રાજસ્થાનમાં રહે છે અને લોકો તેમને ખૂબ જ સારી રીતે જાણે પણ છે કારણ કે તેઓ આટલી મોટી માત્રામાં સોનું પહેરે છે પરંતુ તેઓ આટલી મોટી માત્રામાં સોનું પહેરે છે તેની તેમને કોઈ જ ચિંતા નથી અને આપણે તો સોનાની એક ચેન પહેરીને પણ ગભરાઈ જઈએ છીએ ત્યારે કનૈયાલાલ ઘરની બહાર જ્યારે નીકળે છે ત્યારે ત્રણ કિલો સોનું પહેરીને નીકળે છે.
આમ કનૈયા લાલ પાસે ઘણી બધી સંપત્તિ છે અને તેમને આ સંપત્તિ અત્યંત મહેનત કરીને નક્કી કરી છે અને તેમાંથી ગોલ્ડ મેળવ્યું છે અને તેનાથી તેઓ ખૂબ જ ખુશ છે.