પ્રમુખસ્વામી મહારાજના જીવનની તો અનેક ચમત્કારી ઘટનાઓ છે. પરંતુ આજે તમને જાણીતા કે લાલ જાદુગર સાથેની એક ઘટના વિશે જણાવીએ. કેલાલ જાદુગર ખૂબ જ પ્રખ્યાત હતા અને દેશ વિદેશમાં તેના શો કરતા હતા. તેણે પ્રમુખસ્વામી મહારાજને એક વચન આપ્યું હતું જેના કારણે તેણે 50 લાખ રૂપિયાની ઓફર પણ ઠુકરાવી દીધી હતી
એક મુલાકાતમાં તેમણે જણાવ્યું હતું કે એક ગુટકા બનાવતી કંપનીએ તેમને તેની જાહેરાત કરવા કહ્યું હતું કંપનીએ તેમને 11 સેકન્ડની જાહેરાતના બદલામાં 25 લાખ રૂપિયાની ઓફર કરી હતી. આમ કુલ મળીને તેમને 50 લાખ રૂપિયા જાહેરાત માટે મળવાના હતા.
પરંતુ કે લાલ જાદુ કરે આ ઓફર ઠુકરાવી દીધી. તે સમયે 50 લાખ જેવી રકમને છોકરાવી દેતા કંપનીના મોટા અધિકારી તેમને મળવા આવ્યા. અને જાહેરાત કેમ નથી કરવી તેનું કારણ પૂછ્યું.
ત્યારે કેલાલ જાદુગરે જણાવ્યું કે એક સમયે તેઓ આનંદમાં શો કરવા ગયા હતા. સો દરમિયાન તેમને ખબર પડી કે પ્રમુખસ્વામી મહારાજ પણ આણંદમાં રોકાયા છે. શું પૂરો થયો પછી તેઓ પ્રમુખસ્વામીને મળવા ગયા અને બીજા દિવસનો શું જોવા આવવા માટે વિનંતી કરી. તેમનું સ્વપ્નનું હતું કે તેઓ એક વખત તેમનો શો જોવા આવે.
જ્યારે કે લાલ જાદુગર પ્રમુખસ્વામીને વિનંતી કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે પ્રમુખસ્વામી મહારાજ છે તેમને જણાવ્યું કે, તમારું શો જોવા હજારો લોકો આવે છે. આ લોકોને વ્યસન મુક્તિ તરફ વાળવા માટે તમે અપીલ કરો તો ખૂબ જ સારું. લોકો વ્યસન મુક્ત થાય તો તે ખૂબ જ સારી વાત કહેવાય.
પ્રમુખસ્વામી એ કહેલી આ એક વાત માટે કે લાલ જાદુ કરે 50 લાખની એડ ની ઓફર ઠુકરાવી દીધી અને કંપનીને કહી દીધું કે જો તેઓ આ એડ કરે તો પ્રમુખસ્વામી મહારાજનું વચન તૂટે તેથી તેઓ આ એડ નહીં કરે.