તાજેતરમાં જ હાઇવે ઉપર એક કમ્પારી કરાવી તેવી ઘટના બની. આ ઘટનામાં એકદમ પર ચાલકની બેદરકારીના કારણે 130 થી વધુ પશુઓએ પોતાનો જીવ ગુમાવ્યો. બધા જ પશુ ડમ્પર નીચે કચડાઈ ગયા અને રસ્તા વચ્ચે રી બાય રીબાઈને મરી ગયા.
જાણવા મળતી માહિતી અનુસાર પશ્ચિમ કચ્છના છેવાડે આવેલા લખપત તાલુકાના મુખ્ય હાઇવે ઉપર ઘડોલી ગામ પાસે ગત રાત્રે આ ઘટના બની. આ ઘટનામાં રસ્તા ઉપર જતા ઘેટા બકરા ઉપર ઝડપે આવી રહેલું ડમ્પર ફરી વળ્યું. હાઇવે પરથી પસાર થતાં ડમ્પર ચાલકે વાહન પરથી કાબુ ગુમાવી દેતા 130 થી વધારે ઘેટાના ઘટના સ્થળે જ મોત થઈ ગયા. બધા જ ઘેટા રસ્તા ઉપર તડપી તડપીને મૃત્યુ પામ્યા.
આ ઘટનાની જાણ જ્યારે સ્થાનિક માલધારી યુવકોને થઈ તો આજુબાજુથી લોકો દોડી આવ્યા. રસ્તા ઉપર દ્રશ્ય જઈને તેમને પણ કંપાવી થઈ ગઈ કારણ કે ઝડપથી આવતા ડમ્પરે ઘણા બધા ઘેટા ઉપર ટ્રક ચલાવી દીધું હતું. આ દર્દના અકસ્માતની ઘટનામાં 130 થી વધુ ઘેટાં એ પોતાનો જીવ ગુમાવ્યો. જેના કારણે રસ્તા ઉપર જ્યાં જુઓ ત્યાં ઘેટાના મૃતદેહ જોવા મળ્યા.
અકસ્માત સબ્જીને ડમ્પર ચાલક પોતાનું વાહન ત્યાં જ મૂકીને ફરાર થઈ ગયો હતો. આ મામલે પોલીસને તાત્કાલિક અસરથી જાણ કરવામાં આવી અને પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. માલધારીઓના નિવેદન નોંધીને પોલીસે ડમ્પરચાલક વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.