મઢી વાળા હનુમાન દાદા ની માનતા રાખવાથી ગણતરીની કલાકોમાં ઈચ્છા થાય છે પુરી

https://lm.facebook.com/l.php?u=https%3A%2F%2Fwww.gujaratbuletin.com%2F2022%2F12%2Fjeera-gamma-madhvari-hanumandada-svaymbhu-birajman-chhe%2F&h=AT3nPvKiD1j57REg8CXj9QxbC4XKTl7MlE_VBaeXE0QTy0JhJeeNcXQwBgBbcvc0pI0m1FD6sUzBvPtt_7DkGF4W1rTW-EB9isOTOXlhfBnbttsV_3ZdWc4l4WtliedC68nCS41yFM_haAઆપણા ગુજરાતમાં અનેક મંદિરો આવેલા છે. આ મંદિરો સાથે લોકોની આસ્થા અને શ્રદ્ધા જોડાયેલી હોય છે. આ મંદિરોમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવતા હોય છે.

પોતાના ઇષ્ટદેવના દર્શન કરીને લોકો પણ ધન્યતા અનુભવે છે. આવા જ એક ચમત્કારિક મંદિર વિશે આજે તમને જણાવીએ. આ મંદિર હનુમાનજીનું છે અને તેને મઢી વાળા હનુમાનજી તરીકે લોકો પૂજે છે. આ મંદિર વિશે માન્યતા છે કે તેના દર્શન કરીને માનતા રાખવામાં આવે તે અચૂક પૂરી થાય છે.

આ મંદિર સાવરકુંડલાના જીરા ગામમાં આવેલું છે. અહીંયા હનુમાનજી સ્વયંભૂ રીતે પ્રગટ થયા હતા.. લોકોનું કહેવું છે કે જે પણ ભક્ત અહીં આવે છે તે ખાલી હાથ પરત જતો નથી. હનુમાનજીની મૂર્તિ ની પાસે કાલભૈરવ દાદા પણ બિરાજે છે. માનવામાં આવે છે કે વર્ષો પહેલા એક ખેડૂત અહીં ખૂબ ખોદતો હતો ત્યારે આ મૂર્તિ તેમાંથી નીકળી હતી. કૂવામાંથી મૂર્તિને કાઢીને ગામ લોકોએ અહીં તેમની સ્થાપના કરી. ત્યારથી અહીં લોકો દાદાના દર્શને આવતા હોય છે અને પોતાના દુઃખ દૂર કરવા માટે માનતા રાખે છે.

Leave a Comment