ભારતના મહાન અને દાનવીર કહી શકાય તેવા ઉદ્યોગપતિ રતન ટાટા વિશે આજે તમને ખાસ વાત જણાવીએ. રતન ટાટાનો બિઝનેસ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં ફેલાયેલો છે બિઝનેસની દુનિયામાં રતન ટાટાનું નામ ખૂબ જ મોટું છે. રતન ટાટાની આગામી પેઢી પણ હવે બિઝનેસમાં ઝંપલાવી ચૂકી છે.
અહીં વાત થઈ રહી છે રતન ટાટા પરિવારની પુત્રવધુ માનસી ટાટાની. માનસી tata એ મોટા મોટા ઉદ્યોગપતિઓને પણ પાછળ છોડી દીધા છે. માનસી ટાટા વિક્રમ કિલોસ્કરની એકની એક દીકરી છે અને તે 32 વર્ષની છે.
નવેમ્બર 2022 માં તેમનું અવસાન થયા પછી માનસી તેમની કંપનીની કમાન સંભાળી રહી છે. બંસી રતન ટાટાના સાવકા ભાઈ નોએર ટાટાના દીકરા નેવિલ ટાટા સાથે લગ્ન કર્યા હતા. જોકે તે અત્યાર સુધી લાઈવ લાઈટ થી દૂર રહી છે પરંતુ બિઝનેસમાં ઝંપલાવાની સાથે જ તે ચર્ચામાં આવી ગઈ છે
માનસી કમાણ સાંભળ્યા પછી ટોયોટા કંપનીએ છેલ્લા દસ વર્ષના બધા જ રેકોર્ડ તોડી નાખ્યા છે. તેને સંભાળ્યા પછી ટોયોટા કારનું વેચાણ 23% વધી ગયું છે. ટોયોટા એન્જિન ઇન્ડિયા લિમિટેડ સિવાય કિલોસ્કર ટોયોટા ટેક્સટાઇલ, ટોયોટા મટીરીયલ હેન્ડલિંગ, સહિતની કંપનીઓ પણ તે સંભાળે છે. તેને અમેરિકાના રોડ આઇલેન્ડ સ્કૂલ ઓફ ડિઝાઇનિંગમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. તેને પેઇન્ટિંગ નો ખૂબ જ શોખ છે.