માતા મોગલ ના પરચા વિશે આજ સુધી તમે ઘણીવાર સાંભળ્યું હશે. સાચા મનથી માતાનું નામ લેવામાં આવે ત્યારે પણ ભક્તોના દુઃખ દૂર થઈ જાય છે. ભક્તોને દુઃખી માતા જોઈ શકતા નથી અને તેમને યાદ કર્યા એની સાથે જ દુઃખ દૂર થવા લાગે છે. માતા સાથે ભક્તોની પ્રીત બંધાઈ જાય છે.
માતાના ચૂંટણી કોઈપણ આવે તો તે ખાલી હાથ પરત ફરતા નથી તેમની બધી જ ઈચ્છા માતા પૂરી કરે છે. આવી જ રીતે કચ્છ ખાતે એક પરિવારના સભ્યો પહોંચ્યા હતા. સાત ભાઈઓ નો પરિવાર કચ્છના કબરાવમાં દર્શન કરવા આવ્યા હતા. પરિવારના લોકો ઉપર હંમેશા થી માતા મોગલ ની કૃપાદ્રષ્ટિ રહી હોવાથી દરેક વ્યક્તિને માતામાં અતૂટ શ્રદ્ધા હતી
સાથે ભાઈઓ નો પરિવાર માતાની કૃપાથી સુખ સમૃદ્ધિથી જીવન જીવતા હતા. તેથી તેઓ ગભરાવ આવ્યા અને સાથે અઢી લાખ રૂપિયા લઈ આવ્યા હતા. તેઓ મણીધર બાપુને મળ્યા અને કહ્યું કે માતા મોગલ એ આજ સુધી તેમના જીવનમાં દુઃખ આવવા દીધું નથી તેથી આ રૂપિયા તેઓ મંદિરમાં અર્પણ કરવા માંગે છે. તેઓ આ રૂપિયાનું સોનું મંદિરમાં ચડાવવા માંગતા હતા.
મણીધર બાપુએ અઢી લાખ રૂપિયા પોતાના હાથમાં લીધા અને પછી તેના ઉપર એક રૂપિયા મૂકીને સાથે ભાઈઓને પરત આપી દીધા અને કહ્યું કે આ રૂપિયા તમારા ઘરની દીકરીઓમાં વહેંચી દેવામાં આવે.