સાળીને ઘરમાં એકલી જોઈને જીજાજીએ ક્રૂર રીતે આચરિયું દુષ્કર્મ, ગર્ભ રહી જતા જીજાજીનો ફૂટ્યો ભાંડો

બનાસકાંઠા જિલ્લામાંથી તાજેતરમાં જ એક એવી ઘટના પ્રકાશમાં આવી જેના વિશે સાંભળતા પણ કોઈ વ્યક્તિની નજર ઝૂકી જાય. આમ તો રાજ્યભરમાં દુષ્કર્મની ઘટનાઓમાં દિવસેને દિવસે વધારો થતો જાય છે. જેમાંથી મોટાભાગના કિસ્સામાં નાની ઉંમરની યુવતીઓ સંબંધીઓ દ્વારા જ હવસનો શિકાર બની જાય છે. આવી જ એક ઘટના બનાસકાંઠા જિલ્લામાં બની છે.

અહીં એક જીજાજીએ પોતાની મર્યાદાઓ તોડી અને પોતાની પત્નીની નાની બહેન જે ખૂબ જ નાની ઉંમરની હતી તેની સાથે સંબંધ બનાવ્યા. જીજાજીએ સંબંધોની મર્યાદા ને તોડીને પોતાના ઘરે મહેમાન બનીને આવેલી સાડી ઉપર ક્રૂર રીતે દુષ્કર્મ આચર્યુ. સગીરભાઈ ની સાડી પોતાની બહેનના ઘરે થોડા દિવસ રહેવા આવી હતી પરંતુ તેના ઉપર જીજાજીએ નજર બગાડી.

બનાસકાંઠાના થરાદ તાલુકાના ભાયર ગામમાંથી આ કિસ્સો સામે આવ્યો છે. અહીં રહેતો આ પરિવાર મજુરી કામ કરીને પોતાનું જીવન ગુજરાન ચલાવે છે. થોડા સમય પહેલા જ પરિવારની મોટી દીકરીના લગ્ન ગામમાં જ એક ઘરમાં કરવામાં આવ્યા. બંને પરિવારમાં લગ્ન બાદ ખુશી નો માહોલ હતો બંને પરિવારના લોકો એકબીજાના ઘરે આવતા હતા એવી જ રીતે એક દિવસ સગીર વયની સાડી પોતાની બહેનના ઘરે રોકાવા ગઈ..

સમગ્ર પરિવાર મજુરી કામ કરતો હોવાથી બધા જ લોકો સવારે કામે જતા રહ્યા તે દરમિયાન સગીર વયની સાળી ઘરમાં જ હતી. પોતાની સાડી ને જોઈને જીજાજીની દાનત બગડી. તેણે ઘરમાં કોઈ ન હોય તે વાતનો લાભ લઈને પોતાની સાળીને પોતાની પાસે બોલાવી ફોસલાવીને મીઠી મીઠી વાતો કરી.

વાત કરતા કરતા અચાનક જ જીજજીએ સાળીના મોઢે ડૂચો દઈ દીધો. નાનકડી દીકરી પોતાના જીજાજીની પકડમાંથી છૂટવા માટે ધમ પછાડા કરતી રહી. પરંતુ જીજાજીએ તેને ધમકી આપી કે જો તે આ વાત કોઈને કરશે તો તેના પરિવારને ધ્યાનથી મારી નાખશે. ત્યાર પછી વારંવાર જીજાજી પોતાની હવસનો શિકાર સગીર વયની સાળી ને બનાવતો.

કેટલાય દિવસો સુધી સાળી પર દુષ્કર્મ ગુજર્યા પછી જ્યારે તેનું મન ભરાઈ ગયું તો તેણે પોતાની સાળી ને ધમકી આપી દીધી કે આ વાત તે કોઈને કહશે નહીં. નાની ઉંમરની છોકરી ડરના કારણે કંઈ જ બોલી નહીં અને પોતાના ઘરે પરત ફરી ગઈ.

થોડાક મહિનાઓ પછી અચાનક જ તેને પેટમાં દુખાવો ઉપડ્યો. જ્યારે પરિવારના સભ્યો તેને હોસ્પિટલ દવા લેવા લઈ ગયા ત્યારે ડોક્ટરે ચેકઅપ કર્યું તો જાણવા મળ્યું કે સગીરા ગર્ભવતી થઈ ગઈ છે. પરિવાર પર આવ તૂટી પડ્યું અને તેને દીકરીને પૂછ્યું કે આવું કામ કોણે કર્યું છે.

ત્યારબાદ ખૂબ જ ડરેલી દીકરીએ સમગ્ર વાત પરિવારના સભ્યોને જણાવી. ત્યારબાદ જમાઈનો ભાંડો ફૂટ્યો અને પરિવારના લોકોએ પોલીસમાં ફરિયાદ કરી.

Leave a Comment