હોસ્પિટલમાં 10 દિવસની સારવાર કરાવવાના ન હતા પૈસા, માતા મોગલ ને કરી આ યાદ અને થયો ચમત્કાર

જ્યાં શ્રદ્ધા હોય છે ત્યાં ચમત્કાર થઈ જતા હોય છે. મોગલમાં ના ભક્તો સાથે તો આવા ચમત્કાર અનેકવાર થઈ ચૂક્યા છે. આવા જ ચમત્કાર નો પરચો તાજેતરમાં આબુના એક વ્યક્તિને થયો.

આબુ ના રહેવાસી એક ભાઈના હૃદયમાં તકલીફ હતી. તેની ત્રણ નશો બ્લોક હતી અને તુરંત જ ઓપરેશન કરાવવું પડે તેવી સ્થિતિ હતી. ઓપરેશન અને હોસ્પિટલમાં સારવારનો ખર્ચ ચાર લાખ રૂપિયા જેવો થાય એમ હતો. પરિવારે ચાર લાખ ખર્ચીને ઓપરેશન પણ કરાવ્યું.

પરિવાર પાસે જેટલી મૂડી હતી એટલી ખર્ચીને દાદા નું ઓપરેશન વડોદરા ખાતે કરાવવામાં આવ્યું. પરંતુ તેમ છતાં કોઈ ફેરફાર થયો નહીં અને ડોક્ટરે કહ્યું કે વધારે દસ દિવસ રોકાવું પડશે. દસ દિવસની આ સારવાર માટે એક પણ રૂપિયો પરિવાર પાસે ન હતો પરિવાર ખૂબ જ દુઃખી થઈ ગયો. દુઃખી મનથી તેમણે માતા મોગલ ને યાદ કર્યા.

અને ચમત્કાર થઈ ગયો. માતા મોગલ એ એવો ચમત્કાર કર્યો કે હોસ્પિટલમાં દાદા ની તબિયતમાં સુધારો થવા લાગ્યો અને તેમને વધારે દસ દિવસ રોકાવું ન પડ્યું. દાદા ની તબિયત સુધરી જતા પરિવાર માતા મોગલ ના દર્શન કરવા મોગલ ધામ પહોંચી ગયો.

Leave a Comment